તફાવત જણાવો : $SA$ નોડ અને $AV$ નોડ
$SA$ નોડ : નોડ વિશિષ્ટ પ્રકારના સ્નાયુપેશીનો સમૂહ કે જમધ્કા કર્ષાકની દીવાલમાં જોવા મળે છે. તે હ્ટયના ધબકારાની શરૂઆત કરૂ છે.
$AV$ નોડ : જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેલ તંતુમય પેશી છે. તેના દ્વારા વીજતરંગો પસાર થાય છે.
હૃદયનાં આવરણને શું કહેવાય ?
હૃદયનું પેસમેકર કયું છે ?
ત્રિદલ વાલ્વ ............... ની વચ્ચે જોવા મળે છે.
પરકીન્જે સ્નાયુ મુખ્ય કોના સંકોચનમાં મદદ કરે છે ?
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?